ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વેશપત્ર-હાજરીપત્રક (કોલ લેટર તથા
ઉમેદવારો
માટેની સુચનાઓ પ્રસિદ્ધ.
ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ, ગાંધીનગર હેડ ક્લાર્ક માટે અરજી કરનાર પાત્ર ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ
પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ડાયરેક્ટ કોલ લેટર ડાઉનલોડ લિંક આ પેજ પર નીચે આપેલ
છે
વધુ નોકરીઓ અપડેટ્સ માટે
https://gujueduhouse.blogspot.com/ ની મુલાકાત લેતા રહો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
જાહેરાત ક્રમાંકઃ ૧૯૦/૨૦૨૦-૨૧
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ૧૯૦/૨૦૨૦-૨૧, “હેડ
કલાર્ક” વર્ગ-૩ સંવર્ગની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ તા. ૧૨-૧૨-૨૦૨૧,
રવિવારના રોજ સવારે ૧૨.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમિયાન યોજાનાર છે.
સંબંધિત ઉમેદવારોએ પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર-હાજરીપત્રક (કોલ લેટર તથા
ઉમેદવારો માટેની સુચનાઓ) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી
તા. ૦૨-૧૨-૨૦૨૧ના રોજ ૧૪.૦૦ કલાકથી તા. ૧૨-૧૨-૨૦૨૧ના રોજ
૧૨.૦૦ કલાક સુધી અચૂક ડાઉનલોડ કરી લેવા.
0 Comments